Bas Cha Sudhi смотреть последние обновления за сегодня на .
મહિનો, તારીખ, વાતો, પ્રેમ અને ચા. પ્રેમનો મહિનો આવી ગયો છે, તારીખ પણ આવી જશે, સમય સાથે અમુક આદતો પડી જાય છે, વર્ષ ના આ સમય માં તમને ચાની યાદ આવે અને અમને તમારા સૌના પ્રેમની, અને હવે આ ચા અમારી નથી રહી, એ તમારી થઈ ગઈ છે. તમારો પ્રેમ અમારો સખત ઉત્સાહ વધારે છે, અને સતત કંઈક નવું કરવા પ્રેરણા આપે છે, આ વર્ષનો નવો પ્રયત્ન પણ તમને સૌને ગમશે એવી આશા છે, એની એક નાનકડી ઝલક આજે તમારી સમક્ષ રજૂ કરીએ છે. બસ ચા સુધી - चाय से चाहत Writer : Sandip Dave Director : Hiren Doshi Music : Rahul Ramesh Producer : Dhrushma Doshi & Atit Purani Produced By : Aastha Production House & Red Wine Productions Pvt Ltd.
બસ... ચા સુધી- (આ વાર્તા નથી વાત છે) " તારી સાથે સમય પસાર કરવો એટલે એક વિસામો, તું એને ઘર સમજવાની ભૂલ ના કર.. " તારા વિશે ચા જોડે થયેલી મારી વાતો... તમે એ જુવો. "😊 "Spending time with you It means a relax time for me but don't make mistake to understand It's home. Had talk with a cup of tea about you For you all to see..." Aastha Productions Presents બસ... ચા સુધી- (આ વાર્તા નથી વાત છે) Starring : Bhumika Brahmbhatt I Rj Ruhan (Radio Mirchi) Written by : Sandip Dave Produced By : Drushma Doshi & Hiren Doshi Direction by : Priyal Patel Cinematography & Edited by : Priyal Patel Music Composer : Rahul Ramesh Production Designed by : HIren Doshi Style by : Urvi Vyas (For RJ Ruhan) | Meshva Patel (For Bhumika Brahmbhatt) Hair & Mackup: Mamta Bhatt Recording Studio : Audio Frame Behind Then scene : The Image Box Productions ( Manthan Vaidya & Nupur Pandya Location Partner : VarieTea Cafe, Prahladnagar, Ahmedabad Social Media Partner: Nepathya - The backstage Promotion Partner : Gujju Chu | Gujju Rajkotiyo | Jo Baka Follow us on Instagram : 🤍 Like us on Facebook : 🤍 Second Episode coming soon...
".... બસ અફસોસ માત્ર એક જ વાત નો રહી ગયો કે હવે તો આ સંબંધ ચા સુધી પણ... " આ નિસાસો સાંભળી ને ચા તરત બોલી, " હજુ બાકી છે.." " શું બાકી છે હજુ.. ?? " " મુલાકાત... નવી મુલાકાત.. મોજ કર ને..." હું માત્ર હસી જ શક્યો... 😊 Aastha Productions Presents બસ... ચા સુધી- Session - 2(આ વાર્તા નથી વાત છે) Shipped By : Tea Post Starring : Jhinal Belani I Rj Ruhan (Radio Mirchi) Written by : Sandip Dave Produced by : Drushma Doshi & Hiren Doshi Direction by : Priyal Patel Cinematography & Edited by : Priyal Patel Camera Assist : Manthan Vaidya Music Composer : Rahul Ramesh Production Designed by : Hiren Doshi I Nirmal Patel Style & Costume by : Dhvanika Sorathiya Jewellery & Accessories : Colorbombs Hair & Mackup : Swapnil PAtel I Mamta Bhatt Behind Then scene : The Image Box Productions ( Manthan Vaidya & Nupur Pandya Special Thanks to : Darshanbhai Dasani (Tea Post) Chandubhai Rathod (Nirali Resort) Harshil Rajani (Coffee Culture) Rupesh Vala Kajal Dave
BCS " સોરી કેમ કીધું હતું હવે સમજાયું? " મેં ચા ને અચાનક પૂછ્યું. " હા, પણ હવે શું? " ચા એ મને વળતો પ્રશ્ન કરીને દ્વિધામાં મૂકી. " હવે શું? હવે શું? હવે " શોધ ". હું જવાબ આપીને ઊભી થઈ. " શોધ " કોની અને શેના માટે? જુઓને અમારી નવી સફરનો પ્રથમ ભાગ, " શોધ ". = Aastha Productions Presents Sipped By : Mahesh Tea Featuring : Alisha Prajapati & RJ Harshil Produced by - Dhrushma & Hiren Doshi | Atit Purani Directed by - Hiren Doshi Story, Screenplay & Dialouge - Sandip Dave Ass. Director - Payal Bhatt | Charmee Sheth |Prince Kevaliya DOP - Hiren Chitroda | Ravi Parmar Ass. DOP - Om Vyas | Himanshu Chawda Creative Head - Dhrushma Doshi Executive Producer - Jay Khatri Editor - Charmee Sheth DI Artist - Prince Kevaliya Line Producer - Nayan Makwana Original Background score - Rahul Ramesh | Vivek Sharma Music - Rahul Ramesh Mix-Mastering - Vivek Sharma Foley & Dubbing - Yash Rami Dub - Swarit Studios Styling & Costume - Devang Parmar Assi Costume & Style - Komal Patel Art Director - Mitul Thakkar Production Head - Jay Khatri Makeup & Hair - Parth Patel | Divya Chawda Title Design - Priyal Patel Poster Design- Myposterbro Digital Marketing - Buzz Monk Location Partners- VarieTEA | Tea post | N K Anantaya | Skyblue
"ચા જેવી મજા બીજે ક્યાંય નથી, પ્રેમ માં પણ નહીં.." મેં ચા ના વખાણ કરતા ચા ને જ કીધું. "પ્રેમ માં પણ ચા જેવી જ મજા છે, જો માણતા આવડે તો.." ચા એ વળતો જવાબ આપ્યો... " પણ મને પ્રેમ તો ક્યાં..." હું બોલું ત્યાં જ ચા એ અટકાવ્યો... "બધું જ થશે, કુદરત એવી પરિસ્થિતિ નું નિર્માણ કરશે.." ચા એ મને ટકોર કરતા કહ્યું... " કુદરત....." હું હસ્યો... પણ કેમ? Starring - Jhinal Belani | M Monal Gajjar | Gaurav Paswala Director - Priyal Patel Co-Director - Hiren Doshi Story | Screenplay | Dialogues - Sandip Dave Producers - Jay Vyas | Dhrushma Doshi | Hiren Doshi Executive Producer - Rahul Ramesh Line Producer - Dhaval Pandya Publicity Designing - Priyal Patel Music - Rahul Ramesh Background Score - Rahul Ramesh & Vivek Sharma Dubbing & Sound Designing - Rahul Ramesh Mixing Engineer - Vivek Sharma Associate Director - Maulik Patel Assistant Director - Pradeep Vaghela Production Manager - Manthan Mehta Production Assistant - Bhumiraj Aryan Make-up Artist - Kinjal Rawal, Bhumika Mojidra Behind The Scenes - Manthan Mehta Photography & Team Sipped by - TeaPost Digital Media & Marketing – Buzz Monk Music App Partner – Jalso Online Radio Station Media Partner - Setu Media Fashion Partner - Be Hot Male Wardrobe - So What Female Wardrobe – Hawana Fashion Food Partner - Rasam Restaurant Celebration Partner - Cake & Joy Location Partner - VarieTea Special Thanks to Dipesh Ahuja (Gujarat Artist Management) & Suzuki Motorcycle India Pvt Ltd.
Aavuy Thay | Ruhan Alam | M Monal Gajjar | Ep.5 The Arrange Date | J series Entertainment Directed By - Priyal Patel | Hiren Doshi Written By - Sandip Dave Cinematography & Editing - Priyal Patel Executive Producers - Dhrushma Doshi | Hiren Doshi Production Head - Maulik Patel Background Music - Rahul Ramesh & Tanay Tewari Title & publicity Design By - Priyal Patel Make-up & Hair - Bhumika Mojidra Costume Designer - Dvanika Sorthiya Behind The Scenes - Manthan Mehta | Raj Bhavsar | Ved Gadhvi Production designed - Aastha Productions
બસ... ચા સુધી- (આ વાર્તા નથી વાત છે) Episode - 2 " હું એને તારી શ્રોતા બનાવી દઈશ, તું ઇજહાર-એ-મોહબ્બત કરી લઈશ ને???". આવું ચા એ મને પૂછ્યું તું.. " માણસો ની જેમ ચા એ પણ મને તક આપી, હું માત્ર હસી જ શક્યો.. " પછી શું થયું જુઓ ને... I will make her your listener but you have to tell her your heart feelings!! My tea told me this today Like people my tea has also given chance, but I could only smile. What happen next watch the episode... Aastha Productions Presents બસ... ચા સુધી- (આ વાર્તા નથી વાત છે) Starring : Bhoomika Brahmbhatt I Rj Ruhan (Radio Mirchi) Written by : Sandip Dave Produced By : Drushma Doshi & Hiren Doshi Direction by : Priyal Patel Cinematography & Edited by : Priyal Patel Music Composer : Rahul Ramesh Production Designed by : HIren Doshi Style by : Urvi Vyas (For RJ Ruhan) | Meshva Patel (For Bhoomika Brahmbhatt) Hair & Mackup: Mamta Bhatt Recording Studio : Audio Frame Behind Then scene : The Image Box Productions ( Manthan Vaidya & Nupur Pandya Location Partner : VarieTea Cafe, Prahladnagar, Ahmedabad Social Media Partner: Nepathya - The backstage Promotion Partner : Gujju Chu | Gujju Rajkotiyo | Jo Baka Follow us on Instagram : 🤍 Like us on Facebook : 🤍 Third Episode coming soon...
હું અને આ ચા ટાઇમપાસ કરીએ છે, ના એટલે તમે સમજો છો એવો નહીં, અમે બંને અમારો ગમતો સમય સાથે પસાર કરીએ છે. પણ અમને બંનેને ક્યારેક થાય અને બેમાં થી ત્રણ થઈએ તો?? મારી જેમ જ ચા ને ચાહનારું કોઈ હશે? એના માટે જોવો ને અમારા નવા પ્રયાસનો પ્રથમ ભાગ, " ટાઇમપાસ ". નવી સફરની શરૂઆત. ❤️ Aastha Productions Presents Featuring : Alisha Prajapati & RJ Harshil Produced by - Dhrushma Doshi & Hiren Doshi Directed by - Hiren Doshi Story, Screenplay & Dialouge - Sandip Dave Ass. Director - Payal Bhatt | Charmee Sheth DOP - Hiren Chitroda Ass. DOP - Aadesh Chitroda Creative Head - Dhrushma Doshi Executive Producer - Nayan Makwana Editor - Charmee Sheth Line Producer - Nayan Makwana Original Background score - Rahul Ramesh | Vivek Sharma Music - Rahul Ramesh Singer - Siddharth Amit Bhavsar Lyrics - Milind Gadhavi Mix-Mastering - Vivek Sharma Foley & Dubbing - Yash Rami Dub - Swarit Studios Styling & Costume - Dhrushma Doshi Art Director - Mitul Thakkar Production Head - Jay Khatri | Rahul Budhadeo Makeover - Jigna Parekh Costumes Partners - Vivek Panchal & Vedik fashion Still Photography - Smit Solanki DI Artist - Sooraj Pandya Title Design - Priyal Patel Digital Marketing - Buzz Monk
BCS " સોરી કેમ કીધું હતું હવે સમજાયું? " મેં ચા ને અચાનક પૂછ્યું. " હા, પણ હવે શું? " ચા એ મને વળતો પ્રશ્ન કરીને દ્વિધામાં મૂકી. " હવે શું? હવે શું? હવે " શોધ ". હું જવાબ આપીને ઊભી થઈ. " શોધ " કોની અને શેના માટે? જુઓને અમારી નવી સફરનો પ્રથમ ભાગ, " શોધ ". Featuring : Alisha Prajapati | RJ Harshil | Anshul Trivedi Produced by - Dhrushma & Hiren Doshi | Atit Purani Directed by - Hiren Doshi Watch All Exclusive Gujarati Content Only On ShemarooMe Download The App Now - 🤍 #Gujaratimovie #Newgujaratimovie #Comedymovie #ShemarooGujaratiManoranjan
BAS CHA SUDHI FINALE " દેવ સાથે ચા પૂરી થઈ, હવે બચ્યા કોણ? હું અને કિશન. હમમ, હવે કિશન , હું , ચા અને શું? કિશન, હું, ચા ને પ્રેમ ફરી થી? " જોવો શું થાય છે, " બસ ચા સુધી " અમારી સફરના ૭માં ભાગ ના પ્રકરણ ૨ માં = Aastha Productions Presents Sipped By : Mahesh Tea Featuring : Alisha Prajapati | RJ Harshil | Anshul Trivedi Produced by - Dhrushma & Hiren Doshi | Atit Purani Directed by - Hiren Doshi Story, Screenplay & Dialouge - Sandip Dave Ass. Director - Payal Bhatt | Charmee Sheth |Prince Kevaliya DOP - Hiren Chitroda | Ravi Parmar Ass. DOP - Om Vyas | Himanshu Chawda Creative Head - Dhrushma Doshi Executive Producer - Jay Khatri Editor - Charmee Sheth DI Artist - Prince Kevaliya Line Producer - Nayan Makwana Original Background score - Rahul Ramesh | Vivek Sharma Music - Rahul Ramesh Mix-Mastering - Vivek Sharma Foley & Dubbing - Yash Rami Dub - Swarit Studios Styling & Costume - Devang Parmar Assi Costume & Style - Komal Patel Art Director - Mitul Thakkar Production Head - Jay Khatri Makeup & Hair - Parth Patel | Divya Chawda Title Design - Priyal Patel Poster Design- Myposterbro Digital Marketing - Buzz Monk Location Partners- VarieTEA | Tea post | N K Anantaya | Skyblue Song Title: Ruhani Aankho Singer: Harsh Shah & Suvarna Tiwari Music: Rahul Ramesh Lyrics: Abhishek Agravat
Aavuy Thay | Ruhan Alam | Monal Gajjar | Ep.1 | J series Entertainment Directed By - Priyal Patel | Hiren Doshi Produced By - Janvi Barot Written By - Sandip Dave Cinematography & Editing - Priyal Patel Executive Producers - Dhrushma Doshi | Hiren Doshi Production Head - Maulik Patel Background Music - Rahul Ramesh & Tanay Tewari Title & publicity Design By - Priyal Patel Make-up & Hair - Bhumika Mojidra Costume Designer - Dvanika Sorthiya Behind The Scenes - Manthan Mehta | Raj Bhavsar | Ved Gadhvi Production designed - Aastha Productions
અમુક વાર પરિસ્થિતિઓ કે સમયને કારણે વાત, વાર્તા કે પાત્રો અધૂરા છૂટી જાય છે. તમારી પ્રિય ચા ના પાત્રો સાથે પણ આવું થયેલ છે. એમની વાતોમાં, વાર્તા માં ને એમની સફરમાં. પણ તમારો સાથ અમારે ક્યારેય અધૂરો નથી છોડવનો. ૩ સીઝન સુધી તમારો અવિરત પ્રેમ મળતો રહ્યો અને આગળ પણ મળશે જ એવો વિશ્વાસ છે. બસ, ટૂંકું ને ટચ કહીએ તો આ વખતે અમે એક નવા જ સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. નવી વાત, નવા પાત્રો, નવી સફર ને આપણા બધાની એ જ જૂની " ચા ". આજે આપ લોકો સમક્ષ નવી સફરની પ્રથમ ઝલક રજૂ કરતા આનંદ થાય છે. " બસ ચા સુધી - નવી સફર " ❤️
હું અને આ ચા ટાઇમપાસ કરીએ છે, ના એટલે તમે સમજો છો એવો નહીં, અમે બંને અમારો ગમતો સમય સાથે પસાર કરીએ છે. પણ અમને બંનેને ક્યારેક થાય અને બેમાં થી ત્રણ થઈએ તો?? મારી જેમ જ ચા ને ચાહનારું કોઈ હશે? એના માટે જોવો ને અમારા નવા પ્રયાસનો પ્રથમ ભાગ, " ટાઇમપાસ ". નવી સફરની શરૂઆત. Featuring : Alisha Prajapati & RJ Harshil Produced by - Dhrushma Doshi & Hiren Doshi Directed by - Hiren Doshi Watch All Exclusive Gujarati Content Only On ShemarooMe Download The App Now - 🤍 #Gujaratimovie #Newgujaratimovie #Comedymovie #ShemarooGujaratiManoranjan
" નથી નામ ખબર કે ના કશું કામ છે.. છત્તાય એને મળવું છે બસ... આવું કેમ?? આ સંબંધ ને શું કહું? આ લાગણીઓ ને શુ નામ આપું?? " મેં ચા ને પૂછ્યું ને ચા તરત બોલી, " બેદાગ.." 😊 બેદાગ જ રહેશે કે પછી...🔥 જુઓ ને 👆 Aastha Productions Presents બસ ચા સુધી- Session - 2 (આ વાર્તા નથી વાત છે) Shipped By: Tea Post Starring: Jhinal Belani I Rj Ruhan (Radio Mirchi) Written by: Sandip Dave Produced by: Drushma Doshi & Hiren Doshi Direction by: Priyal Patel Cinematography & Edited by: Priyal Patel Camera Assist: Manthan Vaidya Background Score: Rahul Ramesh Foley, Dubbing & Mixing: Poojan Shah Production Designed by: Hiren Doshi Style & Costume by: Dhvanika Sorathiya Jewelry & Accessories : Colorbombs Hair & Make-up : Swapnil PAtel I Mamta Bhatt Behind the scene : The Image Box Productions ( Manthan Vaidya & Nupur Pandya) Special Thanks to : Darshanbhai Dasani (Tea Post) Chandubhai Rathod (Nirali Resort) Harshil Rajani (Coffee Culture)
નવી સફર શરૂ જ થવાની છે, પણ તમારે આ સફર શરૂઆતથી જોવી હશે ને?? અમને ખબર છે એટલે જ તમને સૌને પ્રેમના રંગો થી પલાળવાનો નો નાનો પ્રયત્ન કરીએ છે ❤️ Happy Holi & Happy tea to all of you 🙏
" દેવ સાથે ચા પૂરી થઈ, હવે બચ્યા કોણ? હું અને કિશન. હમમ, હવે કિશન , હું , ચા અને શું? કિશન, હું, ચા ને પ્રેમ ફરી થી? " જોવો શું થાય છે, " બસ ચા સુધી " અમારી સફરના ૭માં ભાગ ના પ્રકરણ ૨ માં Featuring : Alisha Prajapati | RJ Harshil | Anshul Trivedi Produced by - Dhrushma & Hiren Doshi | Atit Purani Directed by - Hiren Doshi Watch All Exclusive Gujarati Content Only On ShemarooMe Download The App Now - 🤍 #Gujaratimovie #Newgujaratimovie #Comedymovie #ShemarooGujaratiManoranjan
છોકરો, છોકરી અને ચા. તમે બધા અમારી આ વાત થી પરિચિત છો, ખૂબ પ્રેમ પણ આપ્યો છે અને અમે સૌ તમારા ઋણી છીએ 🙏 બસ તમારો પ્રેમ જ અમને સતત કંઈક નવું કરવા પ્રેરે છે તો પાછા તૈયાર થઈ જાવ નવી વાર્તા, નવા સફર અને જૂની ચા માટે. " બસ ચા સુધી - નવી સફર " જલ્દી જ તમારી મોબાઈલ સ્ક્રીન પર ❤️
"અમુક હદ પછી પ્રયત્નો જીદ બની જાય છે? " મેં ચા ને પૂછ્યું... "હું કહીશ તો તું માનીશ?" ચા એ ગુસ્સો કરતા કહ્યું.. "ના.." મેં હસી ને જવાબ આપ્યો.. "તો હવે સાંભળવા ને સમજવા તૈયાર થઈ જા . . . " પછી શું થયું તમે એ જુઓ.. 👇🏻 Starring - Jhinal Belani | M Monal Gajjar | Gaurav Paswala Director - Priyal Patel Co-Director - Hiren Doshi Story | Screenplay | Dialogues - Sandip Dave Producers - Jay Vyas | Dhrushma Doshi | Hiren Doshi Executive Producer - Rahul Ramesh Line Producer - Dhaval Pandya Publicity Designing - Priyal Patel Music - Rahul Ramesh Background Score - Rahul Ramesh & Vivek Sharma Mixing Engineer - Vivek Sharma Associate Director - Maulik Patel Assistant Director - Pradeep Vaghela Production Manager - Manthan Mehta Production Assistant - Bhumiraj Aryan Make-up Artist - Kinjal Rawal, Bhumika Mojidra Behind The Scenes - Manthan Mehta Photography & Team Sipped by - TeaPost Digital Media & Marketing – Buzz Monk Music App Partner – Jalso Online Radio Station Media Partner - Setu Media Fashion Partner - Be Hot Male Wardrobe - So What Female Wardrobe – Hawana Fashion Food Partner - Rasam Restaurant Celebration Partner - Cake & Joy Location Partner - VarieTea Special Thanks to Dipesh Ahuja (Gujarat Artist Management) & Suzuki Motorcycle India Pvt Ltd.
દર્શન, મોનલ, ભૂમિકા, અને ચા આ વખતે તમે લોકો એ ઘણું જોયું હવે આજે છે " અંત ". કંઈ કેહવુ જોઈએ??? ના, તમે જ જોવો ને આ "અંત" ને 👆🏻 Starring - Jhinal Belani | M Monal Gajjar | Gaurav Paswala Director - Priyal Patel Co-Director - Hiren Doshi Story | Screenplay | Dialogues - Sandip Dave Producers - Jay Vyas | Dhrushma Doshi | Hiren Doshi Executive Producer - Rahul Ramesh Line Producer - Dhaval Pandya Publicity Designing - Priyal Patel Music - Rahul Ramesh Background Score - Rahul Ramesh & Vivek Sharma Mixing Engineer - Vivek Sharma Associate Director - Maulik Patel Assistant Director - Pradeep Vaghela Production Manager - Manthan Mehta Production Assistant - Bhumiraj Aryan Make-up Artist - Kinjal Rawal, Bhumika Mojidra Behind The Scenes - Manthan Mehta Photography & Team Sipped by - TeaPost Digital Media & Marketing – Buzz Monk Music App Partner – Jalso Online Radio Station Media Partner - Setu Media Fashion Partner - Be Hot Male Wardrobe - So What Female Wardrobe – Hawana Fashion Food Partner - Rasam Restaurant Celebration Partner - Cake & Joy Location Partner - VarieTea Special Thanks to Dipesh Ahuja (Gujarat Artist Management) & Suzuki Motorcycle India Pvt Ltd.
આછો સૂરજ જફાને મૂકે છે, ઘેરો પવન ધરાને ભૂલે છે , આંખો બીજે જવાને ચૂકે છે, એના માં-મન બધુંયે ભૂલે છે...... લીલા તારે નામ નામ નામ.... બને તું મારુ ધામ ધામ ધામ... Starring - Jhinal Belani | M Monal Gajjar | Gaurav Paswala Director - Priyal Patel Co-Director - Hiren Doshi Story | Screenplay | Dialogues - Sandip Dave Producers - Jay Vyas | Dhrushma Doshi | Hiren Doshi Executive Producer - Rahul Ramesh Line Producer - Dhaval Pandya Publicity Designing - Priyal Patel Music - Rahul Ramesh Background Score - Rahul Ramesh & Vivek Sharma Mixing Engineer - Vivek Sharma Associate Director - Maulik Patel Assistant Director - Pradeep Vaghela Production Manager - Manthan Mehta Production Assistant - Bhumiraj Aryan Make-up Artist - Kinjal Rawal, Bhumika Mojidra Behind The Scenes - Manthan Mehta Photography & Team Song Leela Tare Naam : Music Composer : Rahul Ramesh Singer : Harsh Shah Lyricist : Harsh Shodhan Sipped by - TeaPost Digital Media & Marketing – Buzz Monk Music App Partner – Jalso Online Radio Station Media Partner - Setu Media Fashion Partner - Be Hot Male Wardrobe - So What Female Wardrobe – Hawana Fashion Food Partner - Rasam Restaurant Celebration Partner - Cake & Joy Location Partner - VarieTea Special Thanks to Dipesh Ahuja (Gujarat Artist Management) & Suzuki Motorcycle India Pvt Ltd.
બસ... ચા સુધી- (આ વાર્તા નથી વાત છે) Episode - 5 | Bas Cha Sudhi Conclusion Episode " તું જ્યાં પણ જે પણ પરિસ્થિતિમાં હોય ત્યાં મારી જેમ બધું યાદ કરી લેજે. " Aastha Productions Presents બસ... ચા સુધી- (આ વાર્તા નથી વાત છે) Starring : Rj Ruhan (Radio Mirchi) Written by : Sandip Dave Produced By : Drushma Doshi & Hiren Doshi Direction by : Priyal Patel Cinematography & Edited by : Priyal Patel Music Composer : Rahul Ramesh Production Designed by : HIren Doshi Style by : Urvi Vyas (For RJ Ruhan) Hair & Mackup: Mamta Bhatt Recording Studio : Audio Frame Behind Then scene : The Image Box Productions ( Manthan Vaidya & Nupur Pandya ) Location Partner : VarieTea Cafe, Prahladnagar, Ahmedabad Special Thanks : Rajesh Dave Social Media Partner: Nepathya - The backstage Promotion Partner : Gujju Chu | Gujju Rajkotiyo | Jo Baka | Cool Gujju | Gujju Bablo | Gujju Gate | Ek Vichar dil thi Follow us on Instagram : 🤍 Like us on Facebook : 🤍 Aastha Productions & Team to all your support. " We will back soon with Season 2 "
"મને તારા વિના ચાલે જ નહીં..." ચા ને કહેતો તો ને અચાનક એ વચ્ચે બોલી, "તું પણ બદલાયી જવાનો..." "હું...?? ' "હા, તું પણ " કોકટેલ " થવાનો.." "કોકટેલ... ??" "ચા - કોફી મા એ કોકટેલ?? " "હમ્મમ..." પછી શું થયું જુઓ ને... Aastha Productions Presents બસ ચા સુધી- Session - 2 (આ વાર્તા નથી વાત છે) Shipped By: Tea Post Starring: Jhinal Belani I Rj Ruhan (Radio Mirchi) Written by: Sandip Dave Produced by: Drushma Doshi & Hiren Doshi Direction by: Priyal Patel Cinematography & Edited by: Priyal Patel Camera Assist: Manthan Vaidya Background Score: Rahul Ramesh Production Designed by: Hiren Doshi Style & Costume by: Dhvanika Sorathiya Jewelry & Accessories : Colorbombs Hair & Make-up : Swapnil PAtel I Mamta Bhatt Behind the scene : The Image Box Productions ( Manthan Vaidya & Nupur Pandya) Special Thanks to : Darshanbhai Dasani (Tea Post) Chandubhai Rathod (Nirali Resort) Harshil Rajani (Coffee Culture)
બસ... ચા સુધી- (આ વાર્તા નથી વાત છે) Episode - 4 " કેટકેટલીય સભાઓ ખાલીપા સાથે ગાળી આવ્યો છુ હુ, તારુ ક્ષણિક આવવું પણ મારા જીવન ને મહેફીલ બનાવે છે" Aastha Productions Presents બસ... ચા સુધી- (આ વાર્તા નથી વાત છે) Starring : Bhoomika I Rj Ruhan (Radio Mirchi) Written by : Sandip Dave Produced By : Drushma Doshi & Hiren Doshi Direction by : Priyal Patel Cinematography & Edited by : Priyal Patel Music Composer : Rahul Ramesh Production Designed by : HIren Doshi Style by : Urvi Vyas (For RJ Ruhan) | Meshva Patel (For Bhoomika Brahmbhatt) Hair & Mackup: Mamta Bhatt Recording Studio : Audio Frame Behind Then scene : The Image Box Productions ( Manthan Vaidya & Nupur Pandya Location Partner : VarieTea Cafe, Prahladnagar, Ahmedabad Social Media Partner: Nepathya - The backstage Promotion Partner : Gujju Chu | Gujju Rajkotiyo | Jo Baka | Cool Gujju | Gujju Bablo Follow us on Instagram : 🤍 Like us on Facebook : 🤍
સંગીતમય "ચા" વિથ ટચલી આંગળી વાળી મિત્રતા 😉❤ તો મળીએ આ 14th February 2020 ના દિવસે....
બસ ચા પાણી સુધી , Bas Cha Pani Sudhi , Amdavadi Man , Gujarati Comedy Web Series , Swagger Baba. Performed By: Kushal Mistry [🤍 Parth Parmar [🤍 Written & Edited By: Kushal Mistry [🤍 D.O.P & Video Shoot by: Bhaumik Patel 🤍 *For Business Inquiry* Whatsapp: 9265845722 Email: Amdavadiman🤍gmail.com Follow Us On : Instagram 🤍 facebook 🤍 Also Watch Amdavaadi Man Vs Wild 🤍 Chhokri Kevi Rite Pataavvi 🤍 Our All Gujarati Sketch Comedy 🤍 Chaalo Rakhadva 🤍 Gujju News Reporting 🤍 ignoreplox #AmdavadiMan #SwaggerBaba swagger baba video , amdavadi man. amdavadi man vs wild ,sweggar baba , Gujju Man Vs Wild , Kushal Mistry , swagger baba new video ,swagger baba , gujju comedy video , gujju baba , amdavadi man vs wild , gujarati comedy video , Kushal Mistry, yo yo gujarati gujarati comedy natak , funny gujju video , gujarati funny video ,gujarati natak comedy full gujarati comedy drama ,comedy gujarati video , download gujarati video gujarati drama free download , new movie gujarati dayro video gujarati jokes
Bas Cha Pani Sudhi , Episode 05 , Amdavadi Man , બસ ચા પાણી સુધી , Gujarati Comedy Web Series. Thank You For Your Constant Love & Support.Subscribe ના કર્યું હોય તો કરી દેજો. Love You All. Concept: Parth Parmar Edited By: Parth Parmar , Kushal Mistry Performed By: Kushal Mistry [🤍 Parth Parmar [🤍 Jatin Prajapati [🤍 Deep Purohit Cha Vado Binod *For Business Inquiry* Mr.Deep Purohit :8733802828. Email: Amdavadiman🤍gmail.com Follow Us On : Instagram 🤍 facebook 🤍 Also Watch Amdavaadi Man Vs Wild 🤍 Chhokri Kevi Rite Pataavvi 🤍 Our All Gujarati Sketch Comedy 🤍 Chaalo Rakhadva 🤍 Gujju News Reporting 🤍 ignoreplox #BasChaPaniSudhiEp5 #AmdavadiMan #SwaggerBaba swagger baba video , amdavadi man. amdavadi man vs wild ,sweggar baba , Gujju Man Vs Wild , Kushal Mistry , swagger baba new video ,swagger baba , gujju comedy video , gujju baba , amdavadi man vs wild , gujarati comedy video , Kushal Mistry, yo yo gujarati gujarati comedy natak , funny gujju video , gujarati funny video ,gujarati natak comedy full gujarati comedy drama ,comedy gujarati video , download gujarati video gujarati drama free download , new movie gujarati dayro video gujarati jokes,amdavadi man tiktok comedy video, Dhamo don.
6 મહિના 18 દિવસ ને 10 કલાક થયા પણ હજુ ત્યાં જ અટકેલો છું.. ત્યાં જ.. ધરતી.. જીવન મા ક્યારેક શુ થઈ જાય છે ખબર જ નથી પડતી.. છેલ્લે મારા મન મા થી જ નીકળ્યું તું કે હવે તો ના આવે તો પણ શી ફરક પડે છે.. અને ભગવાન એ સાંભળી લીધું... સાંભળવા નું કોઈ સાંભળતું નથી.. સાંજો સુની થઈ ગયી છે.. સાંજ નો શણગાર વિખરાયી ગયો હોય એ લાગે છે.. શુ કરું... હવે .... Aastha Productions Presents બસ ચા સુધી- Session - 2 (આ વાર્તા નથી વાત છે) Shipped By: Tea Post Starring: Jhinal Belani I Rj Ruhan Written by: Sandip Dave Produced by: Drushma Doshi & Hiren Doshi Direction by: Priyal Patel Cinematography & Edited by: Priyal Patel Camera Assist: Manthan Vaidya Background Score: Rahul Ramesh Foley, Dubbing & Mixing: Poojan Shah Production Designed by: Hiren Doshi Style & Costume by: Dhvanika Sorathiya Jewelry & Accessories : Colorbombs Hair & Make-up : Swapnil PAtel I Mamta Bhatt Behind the scene : The Image Box Productions ( Manthan Vaidya & Nupur Pandya) Song - Sanjh Na Shangar Composer : Rahul Ramesh Lyrics : Abhishek Agravat Singer : Shalini Shekhar listen - Sanjh Na Shangar : 🤍 Special Thanks to : Darshanbhai Dasani (Tea Post) Chandubhai Rathod (Nirali Resort) Harshil Rajani (Coffee Culture) Thank You all for love & Support...! We will surely come-back with new Series.. Stay Blessed, Stay Happy...
" તે દિવસે તે મને કોફી પીવાની પરવાનગી આપી દીધી હોત તો? " મેં ચા ને ફરિયાદ કરી... " અને તે પેલી ને પ્રેમ ની આપી..?? " ચા એ સામે ફરિયાદ કરી... " હું નથી આપી શકતો..." " તો હું પણ.. " " તે "ભૂલ" કરી છે..." " તે તો બહુ મોટી " ભૂલ " કરી છે... મલ એટલે ખબર પડે.." આ સાંભળી ને હું એને મળવા ઉપડ્યો.. પછી જુઓ ને, 👇🏻 " ભૂલ " Aastha Productions Presents બસ ચા સુધી- Session - 2 (આ વાર્તા નથી વાત છે) Shipped By: Tea Post Starring: Jhinal Belani I Rj Ruhan Written by: Sandip Dave Produced by: Drushma Doshi & Hiren Doshi Direction by: Priyal Patel Cinematography & Edited by: Priyal Patel Camera Assist: Manthan Vaidya Background Score: Rahul Ramesh Foley, Dubbing & Mixing: Poojan Shah Production Designed by: Hiren Doshi Style & Costume by: Dhvanika Sorathiya Jewelry & Accessories : Colorbombs Hair & Make-up : Swapnil PAtel I Mamta Bhatt Behind the scene : The Image Box Productions ( Manthan Vaidya & Nupur Pandya) Special Thanks to : Darshanbhai Dasani (Tea Post) Chandubhai Rathod (Nirali Resort) Harshil Rajani (Coffee Culture)
અમુક સમયે ના કેહવાયેલી વાતો માંથી ઘણું બધું સમજી લેવાનું હોય છે..
" આજે તને એક પ્રસ્તાવ આપવો છે..." મેં ચા ને કીધું.. " આ સમય પ્રસ્તાવ આપવા નો નથી, વિચારવા નો છે.." ચા એ વળતો જવાબ આપ્યો, " શું વિચારવા નો? " મેં પાછું પૂછ્યું " કોઈ ના પ્રસ્તાવ પર વિચારવા નો. " પછી હું ખાલી હસ્યો... Starring - Jhinal Belani | M Monal Gajjar | Gaurav Paswala Director - Priyal Patel Co-Director - Hiren Doshi Story | Screenplay | Dialogues - Sandip Dave Producers - Jay Vyas | Dhrushma Doshi | Hiren Doshi Executive Producer - Rahul Ramesh Line Producer - Dhaval Pandya Publicity Designing - Priyal Patel Music - Rahul Ramesh Background Score - Rahul Ramesh & Vivek Sharma Mixing Engineer - Vivek Sharma Associate Director - Maulik Patel Assistant Director - Pradeep Vaghela Production Manager - Manthan Mehta Production Assistant - Bhumiraj Aryan Make-up Artist - Kinjal Rawal, Bhumika Mojidra Behind The Scenes - Manthan Mehta Photography & Team Sipped by - TeaPost Digital Media & Marketing – Buzz Monk Music App Partner – Jalso Online Radio Station Media Partner - Setu Media Fashion Partner - Be Hot Male Wardrobe - So What Female Wardrobe – Hawana Fashion Food Partner - Rasam Restaurant Celebration Partner - Cake & Joy Location Partner - VarieTea Special Thanks to Dipesh Ahuja (Gujarat Artist Management) & Suzuki Motorcycle India Pvt Ltd.
બસ... ચા સુધી- (આ વાર્તા નથી વાત છે) Episode - 3 " સમય સાથે લોકો પસંદ બદલી નાખે છે. " " જેમ કે..?? " " મારી જગ્યા તું લઈ લે છે. " ચા એ કોફી ને ફરિયાદ કરી, આ જોઈ ને મેં તરત જ ચા ને ચૂમી લીધી. 😃 "With time people change their CHOICE." " like..?? " "You are taking my place." Tea complained this to coffee, When I saw this, I immediately kiss tea. 😃 Aastha Productions Presents બસ... ચા સુધી- (આ વાર્તા નથી વાત છે) Starring : Bhoomika I Rj Ruhan (Radio Mirchi) Written by : Sandip Dave Produced By : Drushma Doshi & Hiren Doshi Direction by : Priyal Patel Cinematography & Edited by : Priyal Patel Music Composer : Rahul Ramesh Production Designed by : HIren Doshi Style by : Urvi Vyas (For RJ Ruhan) | Meshva Patel (For Bhoomika Brahmbhatt) Hair & Mackup: Mamta Bhatt Recording Studio : Audio Frame Behind Then scene : The Image Box Productions ( Manthan Vaidya & Nupur Pandya Location Partner : VarieTea Cafe, Prahladnagar, Ahmedabad Social Media Partner: Nepathya - The backstage Promotion Partner : Gujju Chu | Gujju Rajkotiyo | Jo Baka | Cool Gujju | Gujju Bablo Follow us on Instagram : 🤍 Like us on Facebook : 🤍 Fourth Episode coming soon...
#BasChaSudhi
#cha #coffee my chenal subscribe and Sher video 👇👇👇👇 🤍d.r.patelxyz7460
" તું અડધો કલાક થી ચૂપ છે, તારે કંઈ વાત કરવાની છે કે નહીં? " ચા એ મને ટકોર કરતા પૂછ્યું. " ના " મેં વિચારોમાં થી જાગતાં મેં જવાબ આપ્યો. " કેમ!!! " ચા એ આશ્ચર્ય સાથે સવાલ કર્યો.. " સોરી... કેટલા કેમ ના ચોક્કસ જવાબ નથી હોતા.. હું સોરી છું, માફી માંગુ છું." વળતો જવાબ આપીને હું ઊભી થઈ... " સોરી " કેમ, શેના માટે... જુઓને અમારા પ્રયાસનો અંતિમ ભાગ. Featuring : Alisha Prajapati & RJ Harshil Produced by - Dhrushma Doshi & Hiren Doshi Directed by - Hiren Doshi Watch All Exclusive Gujarati Content Only On ShemarooMe Download The App Now - 🤍 #Gujaratimovie #Newgujaratimovie #Comedymovie #ShemarooGujaratiManoranjan